• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ભાજપ પ્રભારી તરીકે જગદીશભાઈ વિરમગામા ની નિમણુક*

શરદ એમ.રાવલ.

હડિયાણા.જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુગરા દ્વારા પ્રદેશ ભાજપ સાથે પરામર્સ કરી. જિલ્લાના વિવિધ મડલો માં ચૂંટણી અનુસંધાને પ્રભારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. જેમાં જોડિયા તાલુકાના જગદીશ ભાઈ વિરમગામા ની વરણી કરવામાં આવી છે. તે બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા છે……

 

Related posts

૨૬ જાન્યુઆરી નિમિતે ડીજી ઈન્ફોકેર મોરબી દ્વારા ફ્રી કોમ્પ્યુટર ફોર્મેટિંગ એન્ડ સર્વિસ કરવા માટે ની સોનેરી તક

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે ગુરુવારે જુલતા પુલ દુર્ઘટના ના દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ સભા યોજાશે*

Hello Morbi

*જોડીયા તાલુકાના લીંબુડા ગામના વતની અને નિવૃત્ત એએસઆઈ કાનજીભાઈ બી પનારા ની પ્રન્સનીય કામગીરી*

Hello Morbi

Leave a Comment