• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બાલંભા; ઉદાસીન આશ્રમના બ્રહ્મલિન મહંતશ્રી હરિદાસબાપુનો ( ૧૭ મી ભંડારો ) તથા સંતવાણીનું આયોજન*

બાંલભા તા ૪ (*લલીત નિમાવત દ્વારા*)શ્રી ઉદાસીન આશ્રમના બ્રહ્મલિન મહંતશ્રી હરિદાસબાપુનો ( ૧૭ મી ભંડારો ) તથા સંતવાણીનું આયોજન ( જોડિયા : જોડિયા તાલુકાના બાંલભાના ઉદાસીન આશ્રમના મહંત પ, પુ સંતશ્રી હરિદાસજીબાપુ ગુરૂશ્રી કરણદાસબાપુ તારીખ : ૨૦/૫/૨૪ ને સોમવારના બ્રહ્મલિન થયેલ છે તેમનો સતરમી ભંડારો તારીખ : ૫ / ૬ / ૨૪ બુધવારના રોજ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે ( મહાપ્રસાદ ) રાખેલ છે તૅમજ આ દિવ્ય પાવન પર્વે તારીખ : ૪ / ૬ / ૨૪ ને મંગળવારના રાત્રે ૧૦ : ૦૦ ક્લાકે ભવ્ય સંતવાણી રાખેલ છે જેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ કલાકાર : જયશ્રીદાસ માતાજી, પરસોતમપુરીબાપુ, મિત્તલબેન તથા સાથી કલાકારો રાત્રીભર સંતવાણી, ભજનોની રંગત જમાવશે આમંત્રિત સંતોને બસ ભાડુ આપવામાં આવશે આ દિવ્ય પાવન પુણ્યશાળી પર્વે સર્વે ભાવિકોને પધારવા સંતશ્રી હરીદાસબાપુ ગુરૂશ્રી કરણદાસબાપુના સમસ્ત સેવકગણ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે,,,,

Related posts

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૨ દર્દીઓએ લાભ લીધો , ૧૧૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*HELLO MORBI:*મધ્યપ્રદેશ ની ભૂલી પડેલ કિશોરીને અભયમ ટીમ દ્વારા સલામત આશ્રય અપાવ્યો*

editor

*HELLO MORBI:ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી* *મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment