• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમસ્ત બ્રહ્મસમાજ મોરબી અને પરશુરામ યુવા ગ્રુપ મોરબી નાં સંયુક્ત ઉપક્રમે શસ્ત્ર અને શાસ્ત્ર પુજન નું આયોજન કરવામાં આવ્યું.*

આજરોજ તારીખ 05-10-2022 બુધવાર ,દશેરા નાં પવિત્ર દિવસે ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી શ્રી અમિતભાઈ પંડ્યાના આચાર્ય પદેથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પુજન નું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે બ્રહ્મ અગ્રણી પ્રશાંતભાઈ મેહતા,એન.એન ભટ્ટ સાહેબ,નરેન્દ્રભાઇ મેહતા,નિમેષભાઈ અંતાણી,જગદીશ ઓઝા સાહેબ અંબરિશભાઈ જોષી,ભૂપતભાઇ પંડ્યા,મહેશભાઈ ભટ્ટ, જયદિપભાઈ ઠાકર, ડો. ઉત્સવ દવે,યોગેશભાઈ જોષીમનીષભાઈ જોષી,પ્રણવભાઈ ત્રિવેદી,મહિધરભાઈ દવે,રીપુંજભાઈ પંડ્યા,સુરેશભાઈ ત્રિવેદી,કિશોરભાઈ પંડ્યા, અનિલભાઈ વ્યાસ,કિરીટભાઈ ત્રિવેદી,કુશભાઈ અંતાણી,મયુરભાઈ શુક્લ,આર્યન ત્રિવેદી,શિવ જાની,હર્ષ જાની,ઉદય જોષી,હેતલબેન વ્યાસ, રુચિતાબેન પંડ્યા,નિમિષાબેન જોષી,દક્ષાબેન ભટ્ટ તથા મહિલા મંડળના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા તથા કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઈ જોષી તેમજ પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા મહામંત્રી ધ્વનિતભાઈ દવે તથા કમલભાઈ દવે તથા બંને પ્રકલ્પની સમગ્ર ટીમ એ ભારે જેહમત ઉઠાવી હતી.

Related posts

*HELLO MORBI:૧૨ જૂનના રોજ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

*મુખ્યમંત્રીશ્રી સાથે કરીને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ વિભાગ સંલગ્ન તમામ કચેરીઓમા તા.15/01/2022ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ*

editor

Leave a Comment