• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ નફાની આવક રૂપિયા ૫૨:૩૦ લાખ શહીદ વીર જવાનોના પરિવાર’ મનો દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ બસ’ તેમજ સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ માટે વપરાશે: અજય લોરીયા*

મોરબી તારીખ ૫ મોરબી ખાતે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન અજયભાઈ લોરીયા અને ટીમ દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે નવરાત્રી મહોત્સવ ની આવક માંથી રૂપિયા ૫૨,૩૦ લાખની રકમનો જે નફો થયો હતો તેમાંથી 30 શહીદ વીર જવાનોના પરિવારને રૂપિયા એક એક લાખ અને મોરબી નવા બસ સ્ટેન્ડ ની સામે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ નવું બનાવવા માટે રૂપિયા ૧૫ લાખ અને મનો દિવ્યાંગ બાળકોના સ્કૂલ વાહન માટે રૂપિયા ૭,૩૦ લાખ ફાળવવામાં આવ્યા હતા આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ નફાની રકમ સેવામાં અર્પણ કરવામાં આવી હતી

Related posts

*શ્રી રામ ગૌ સેવા સમિતિ લાખણી દ્રારા જલિયાણ ગૌશાળા ડીસાને ગોળ અર્પણ કરાયો*

Hello Morbi

*મોરબીથી શ્રીનાથદ્વારા નો એ.સી. કોચ બસ રૂટ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગણી*

Hello Morbi

*અમરેલી ના પિરે તરિકત ખાનદાને ચિસ્તીયા સરકાર નિઝામ બાપુ નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment