• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માં વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી તારીખ ૪ હાલ ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ચૂંટણી ભયમુક્ત અને ન્યાય વાતાવરણમાં યોજાય તે હેતુથી ગુજરાત રાજ્યના પોલીસવાડાએ સૂચના આપેલ મુજબ કે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઇવ નું આયોજન કરેલું હોય જેના જે અંતર્ગત મોરબી જિલ્લા પોલીસવાળા ના સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પ્રયત્નશીલ હતી તે દરમિયાન એલસીબીના જસવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા દશરથસિંહ ચાવડા સહિતનાઓને મળેલી બાતમીના આધારે છેલ્લા અઢી વર્ષથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રજીસ્ટ્રેશન ગુના નંબર ૧૦૬૯/૨૦૨૦ વાહન અકસ્માતના ગુનામાં નાસ્તો ફરતો વાહન અકસ્માત નો આરોપી રોહનકુમાર ઉર્ફે શત્રુઘન જગન્નાથ યાદવ મૂળ રહેવાસી ઉરવિસુનપુર તાલુકો માઉ જિલ્લો ગયા (બિહાર) અને હાલ ગાંધીધામ કાર્ગો પીએસએલ કંપનીમાં આવેલ ઓફિસ ની બાજુમાં જિલ્લો ભુજ (કચ્છ) વાળો માટેલ રોડ પર એસી કોન કંપનીમાં ટ્રક લઈ અને લોડિંગ કરવા આવેલ છે તેના આધારે ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ કે જે ચૌહાણ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના પી.એસ.આઇ ચુડાસમા તેમજ ટીમ સહિત ના હોય આરોપીની ધરપકડ કરી હતી અને હાલ તેમના કોવિડ ટેસ્ટ કરવાની જરૂરિયાત લાગતા મોરબી એ ડિવિઝન પોલીસને સોપ્યો હતો

Related posts

*HELLO MORBI NEWS: મોરબી તાલુકા પો,સ્ટે,છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા આરોપી ને બિહાર રાજ્ય થી ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા,તાલુકાના રામપર(પાડાબેકર) ગામની વ્યથા સરકાર સાંભળે તેવી ગ્રામજનોની અપીલ*

editor

*HELLO MORBI:વાંકાનેર ભાટિયા સોસાયટીમાં મોગલ માતાજી નું ફુલેકુ બેન્ડબાજા સાથે નીકળ્યું*

editor

Leave a Comment