• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી વાવડી રોડ પરના કબીરધામ આશ્રમ ખાતે મોરારીબાપુ અને અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઝુલતાપુલ દુર્ઘટના હોનારત અર્થે શોકાંજલિ કાર્યક્રમ યોજાશે*

મોરબી તા ૪ મોરબી ઝુલતા પુલની બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગ્યો ના પરિવારને દિલસોજી પાઠવવા મોરબી મુકામે કબીરધામ વાવડી રોડ મોરબી ખાતે તારીખ 8- 11- 2022 ને મંગળવારના રોજ બપોરે 4 થી 6:00 કલાકે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં પૂજ્ય મોરારીબાપુ તેમજ સૌરાષ્ટ્રની દેહાળ જગ્યાના મહામંડલેશ્વરો તેમજ સંતો મહંતો સમૂહ પ્રાર્થના યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને મૃતકોના પરિવારને દિલ શોજી પાઠવશે

આ શ્રદ્ધાંજલિ અને સોકાંજલિ સોકાંજલિ શોકાંજલિ કાર્યક્રમમાં મૃતક જીવાત્માઓના પરિવારો તેમજ રાજકીય મહાનુભાવો તેમ જ અન્ય વહીવટી આગેવાનો ઉપસ્થિત રહેશે

Related posts

*મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાં પ્રેમી ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિજન પોલીસ*

Hello Morbi

*કચ્છ જીલ્લા ના માજી સાંસદ ઉષાબેન ઠક્કર ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*

Hello Morbi

*HELLO MORBI:માળીયા(મીં)તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણકરી વોટ્સએપ સ્ટેટસમાં હથિયાર વાળા ફોટા સીન જમાવવા પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનારને તથા હથિયાર પરવાના શરત ભંગ કરનારને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment