• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધ્રોલ વકિયા:શ્રી બી, એમ,પટેલ શાળા તથા શાળા પરિવાર તરફથી દિલ્હી પરેડમાં પસંદગી પામવા બદલ જરૂ ધ્રુવને ખૂબ ખૂબ અભિનંદન*

 

આગામી દિવસોમાં 26 જાન્યુઆરીના રોજ યોજાનાર કર્તવ્ય પથ અને લાલ કિલ્લા પરથી RDC દિલ્લી પરેડમાં દેશના 14 લાખ વિદ્યાર્થીઓમાંથી 1744 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે……………………….. જેમાં આપણી શાળા શ્રી બી.એમ.પટેલ સ્કૂલ-વાંકિયા નો ધોરણ-9 માં અભ્યાસ કરતાં SGT જોડિયા તાલુકાના વાવડી ગામના આહીર સમાજના જરૂ ધ્રુવ જયેશભાઈ ની જે 27 Guj Bn Ncc જામનગર હેઠળ કાર્યરત આપણી સ્કુલમાં JD Unit માંથી પસંદગી થયેલ છે. તેમણે ANO S/O કિરીટભાઈ વિરમગામા તથા PI બુચડ ભારાભાઈ તથા Lt. ભરતભાઇ સોલંકી ના સતત માર્ગદર્શન દ્વારા તૈયારી કરી દિલ્લી પરેડમાં સામેલ થઈ સમગ્ર પંથકમાં ડંકો વગાડ્યો છે. તેઓ આ પરેડ બાદ દેશના પ્રતિષ્ઠિત મહાનુભાવો સાથે ડીનર અને ફોટોશૂટમાં સામેલ થશે….

*શ્રી બી.એમ.પટેલ શાળા તથા શાળા પરિવાર તરફથી દિલ્લી પરેડમાં પસંદગી પામવા બદલ ખુબ ખુબ અભિનંદન*……..
રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા……………..

Related posts

News@12 PM: તો કોરોનાના 3 રિપોર્ટ કરાવવા પડશે? આ બ્લડગ્રૂપ વાળાને કોરોનાનો ખતરો ઓછો

Hello Morbi

*HELLO MORBI:મોરબી વહીવટી તંત્ર દ્વારા આમરણ જામનગર રોડ પર ૧૦ મિનિટમાં રસ્તા પર પડેલ વૃક્ષ હટાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો*

editor

*HELLO MORBI:જલારામ સત્સંગ મંડળ ડીસાના ભજનમાં પક્ષીઓ માટે પાણીનાં કુંડાંનું વિતરણ કરાયું*

editor

Leave a Comment