• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયત્નોથી ઔદ્યોગિક વિસ્તારમા રોડ બનાવવાની મળી મંજૂરી*

મોરબી: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પ્રયત્નોથી ઔદ્યોગિક વિસ્તારમા રોડ બનાવવાની મળી મંજૂરી

મોરબી: મોરબીની પ્રજા માટે સતત કાર્યરત એવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા શહેર અને જિલ્લામાં જેટલા પણ સરકારી કામ અધૂરા છે તેને સત્વરે પૂર્ણ કરવાની શરૂઆત કરી હતી. જેને પગલે સંયુક્ત ઉદ્યોગ કમિશનર દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં રોડ બનાવવા અંગેની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે.

આ અંગે સંયુક્ત ઉદ્યોગ કમિશનરે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને પત્ર લખીને જણાવ્યું હતું કે, તારીખ ૨૭/૧૨/૨૦૨૨ના રોજ યોજાયેલ સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં મોરબી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસીએશન, મોરબી-વાંકાનેર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસીએશન તથા મંગલ ચેતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એસોસીએશન દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં રોડ બનાવવા અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પલીસી ૨૦૦ અંતર્ગત, સ્ક્રીમ ફોર આસીસ્ટન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર હેઠળ ૮૦-૨૦ની યોજના મુજબ મંજૂર કરવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું.

Related posts

*મોરબીમાં વાલજીભાઈ હીરાણી ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો માટે ચાલતા સેવા કાર્ય*

Hello Morbi

*જોડિયા તાલુકા બક્ષીપંચ મોરચા દ્વારા જોડીયા ની chc તથા આર્યુવેદિક હોસ્પિટલ ખાતે દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું*

Hello Morbi

*ભાદરા કંડલા હાઇવે પર ના તૂટેલા પુલ ને એક વર્ષ વિતી જવા છતાં હજુ સુધી નવો ન બનતા વાહન ચાલકો માટે ભારે મુશ્કેલ*

Hello Morbi

Leave a Comment