• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI H.S.Cરીઝલ્ટ-2023* *સાયન્સ અને ધો.10 બાદ 12 કોમર્સ ના રિઝલ્ટમાં ફરી એકવાર નવયુગની સિંહ ગર્જના*

H.S.Cરીઝલ્ટ-2023
સાયન્સ અને ધો.10 બાદ 12 કોમર્સ ના રિઝલ્ટમાં ફરી એકવાર નવયુગની સિંહ ગર્જના
આજે તારીખ 31/05/2023 ને બુધવારના રોજ ધોરણ-12 નું જ રીઝલ્ટ આવ્યુ તેમાં નવયુગ વિદ્યાલયની પટેલ વૈદેહી સુનિલભાઇ 99.98 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય નંબર પર તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
આ ઉપરાંત નવયુગ વિદ્યાલયનાં કુલ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે તેમજ 30 વિદ્યાર્થીએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું, નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી.ડી.કાંજીયા સર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
તેમજ ધોરણ-12 નું સમગ્ર બોર્ડનું રીઝલ્ટ 73.22% તેમજ મોરબી જિલ્લાનું 83.34% રીઝલ્ટ છે. જયારે તેમની સામે નવયુગ વિદ્યાલય-મોરબી શાળાનું 97% રીઝલ્ટ પ્રાપ્ત કરેલ છે

Related posts

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય* 

Hello Morbi

*HELLO MORBI: મોટાદહીસરા: સતત વરસાદને કારણે સંપૂર્ણ સપાટી સુધી ભરાઈ જતાં જોખમી બનેલા તળાવનું મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: લોહાણા મહાજન તેમજ જલારામધામ મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment