• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ પ્રાંતશ્રીએ સરપંચશ્રીઓ, સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજી*

*બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ પ્રાંતશ્રીએ સરપંચશ્રીઓ, સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજી*

માહિતી બ્યુરો, મોરબી
સંભવિત બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ-માળિયા પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્યએ આસપાસ ગામના સરપંચશ્રીઓ,સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે માળિયા ખાતે બેઠક યોજી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ તમામને જરૂરી સૂચનો કર્યા હતા. વાવાઝોડા સંદર્ભેરાખવાની થતી સાવચેતી અંગે ગ્રામજનોને સાવધ અને જાગૃત કરવા સરપંચશ્રીઓને જણાવ્યું હતું. સોલ્ટ એકમના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓને પણ વાવાઝોડાને પગલે યોગ્ય પગલાં લેવા તથા લોકોની સુરક્ષા અને સલામતી માટે વ્યવસ્થાઓમાં યોગ્ય સહકાર આપવા જણાવ્યું હતું.

Related posts

*HELLO MORBI: બંધુબાલઘરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઇ*

editor

*મોરબી સિરામિક ઉદ્યોગ ને બચાવવા મુખ્ય મંત્રી ને રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

*HELLO MORBI:નીલકંઠ સ્કૂલ-મોરબી ખાતે 15 મી ઓગષ્ટ ના સ્વાતંત્ર્ય પર્વ નિમિતે બે દિવસીય ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment