• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બંધુબાલઘરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઇ*

“*HELLO MORBI* બંધુ”બાલઘરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધા યોજાઇ*
વંચિત સેવા ટ્રસ્ટ દ્વારા દેવીપૂજક વસાહતમાં ચાલતા બંધુ બાલઘરમાં *મા.શ્રી ભગવાનદાસ”બંધુ”સાહેબની જન્મ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે*
*”હનુમાન ચાલીસા કંઠસ્થ ગાન સ્પર્ધાયોજાઇ હતી.*
વંચિત સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ ભગવાનદાસ ઠક્કર, “બંધુ” ના જન્મ દિવસ નિમિત્તે બાળકોએ કંઠસ્થ કરેલ હનુમાન ચાલીસાની ગાન સ્પર્ધામાં વિજેતા બાળકોને સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે વંચિત સેવા ટ્રસ્ટના પ્રમુખ સાહિત્યકાર કનુભાઈ આચાર્ય, સવૅ શ્રી ચિત્રકાર-લેખક નાથાલાલ
બ્રહ્મક્ષત્રિય, ચિત્રકાર ચંદુભાઈ
એ.ટી.ડી.વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઇશ્વરભાઇ રાવળે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું.જે બાળકો શિક્ષણથી વંચિત છે
તેવા બાળકો સુધી પહોંચીને
તેમને શિક્ષિત બનાવવા વંચિત
સેવા ટ્રસ્ટ સંકલ્પબદ્ધ છે દેવીપૂજક વસાહતમાં “બંધુ” બાલઘરના બાલદોસ્ત
અનિલભાઈ રાવળ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં
આવે છે.
આ પ્રસંગે સર્વ મંગલમ વિદ્યાલયના કોમ્પ્યુટર ઓપરેટર જગદીશભાઈ રાવળ તેમજ દેવીપૂજક બાળકોના વાલીઓ પણ આ પ્રસંગે હાજર
રહ્યા હતા…….💐

Related posts

*મોરબી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન* 

Hello Morbi

*HELLO MORBI NEWS:છેલ્લા ત્રણ વર્ષથી એન.ડી.પી.એસ.ના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને નવસારીથી પકડી પાડતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ*

editor

*પડધરીના લોહાણા સમાજ ના અગ્રણી દીપેશ કોટેચા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment