• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સુલતાનપુર ના બાળકો સી આર સી કક્ષાના વિજ્ઞાનમેળા ઝલક્યા*

આજ રોજ શ્રી તાલુકા શાળા ખાખરેચી ખાતે સી આર સી કક્ષા નો વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં અલગ અલગ શાળાઓ એ ભાગ લઈ સરસ મજાની અને અદભૂત કૃતિઓ રજૂ કરી હતી જેમાં અમારી શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા ના બાળકો એ પણ ભાગ લીધો હતો
જેમાં 3D હોલો ગ્રામ, સરવાળા બોક્સ,ખેતી, હાઇડ્રો પોનિક્સ પદ્ધતિ,હાઇડ્રો પાવર, ફાયર એલાર્મ, સ્વાસ્થ્ય અને સરગવો અને રસોડાના મસાલાઓ અને આમરી કૃતિ વાહન વ્યવહાર પ્રતિકો અને સલામતી ના ઉપાયો જેમાં ધામેચા જીવણ કાંતિલાલ ધોરણ.8 અને સીતાપરા કિશન પ્રકાશભાઈ ધોરણ.6 જેમાં માર્ગદર્શક તરીકે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક વનાળીયા ચેતનકુમાર ટી. વિજ્ઞાન મેળામાં બાળકોના માર્ગદર્શક બન્યા હતાં

Related posts

*HELLO MORBI:સીએમ ભૂપેન્દ્ર પટેલ સોમવાર ને તા ૧૪-૮- નારોજ ગાંધીનગર મળી શકસે નહિ*

editor

*એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ ગર્લ્સ હાઈસ્કૂલનો 50 વર્ષ મા મંગલ પ્રવેશ*

Hello Morbi

*મોરબીમાં સઘન પોલીસ પેટ્રોલિંગને પગલે જાહેરમાં ધુળેટીનો રંગ ફિક્કો*ડીવાયએસપી રાધિકા ભારાઈ, ટ્રાફિક શાખા સહિત પોલીસની ૨૦ ટિમ મેદાને : બજારો પણ ખુલ્લી*

Hello Morbi

Leave a Comment