• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO WANKANERLatest-News

વાંકાનેર રેલવે સ્ટેશન પર લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ ફરીથી શરૂ કરવા રજૂઆત

વાંકાનેર  તા 19

વાંકાનેરના મહમ્મદભાઈ રાઠોડ દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે મોરબી જીલ્લાના વાંકાનેર રેલવે સ્ટેશન પર ઓખા – મુંબઈ (સૌરાષ્ટ્ર મેલ), પોરબંદર – દિલ્હી, જબલપુર – ભોપાલ તથા સિકંદરાબાદની ટ્રેન, આમ આ ચાર ટ્રેનો પસાર થાય છે. પહેલા આ ટ્રેનો વાંકાનેર જંકશન પર કાયમી સ્ટોપ હતો. પરંતુ હવે તેનો સ્ટોપ રદ કરી દેવાયો છે. ત્યારે ફરીથી આ ટ્રેનોનો વાંકાનેર જંકશન પર સ્ટોપ અપાય તો પુરતો ટ્રાફિક મળી રહે અને મોરબી જિલ્લાના મુસાફરોને પણ પૂરતો ન્યાય મળી રહે. આ બાબતે યોગ્ય પગલા લેવા અપીલ કરવામાં

Related posts

*HELLO MORBI:સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીર વયની દિકરી ના અપહરણ કેસમા આરોપી તથા સગીરવયની દિકરીને શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

*જોડિયાના બાલંભા ગામે છેલ્લા ૨૪ કલાકથી અવિરત મેઘમહેર*

Hello Morbi

*આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામ નો હરતો ફરતો સેવા કેમ્પ*

Hello Morbi

Leave a Comment