• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO WANKANERLatest-News

વાંકાનેર ના ખાન પરિવારની ક્યૂટ પરી તમન્ના નો આજે જન્મ દિવસ

વાંકાનેર ના આરીફ ખાન અયુબખાન પઠાણની દીકરી તમન્ના નો આજે ત્રીજો જન્મદિવસ હોવાથી ખાન પરિવારના સગા સંબંધી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ક્યુટ તમન્ના પોતાની મીઠી વાણીથી માતા-પિતાને વાલી વાલી હેત વર્ષા કરી રહી છે પિતા આરીફખાન કેક કાપી નાની ઢીંગલી તમન્નાની જન્મદિનની ઉત્સાહમાં આજરોજ તારીખ 20 11 2020 ના રોજ સગા સંબંધી આડોશી-પાડોશી ને કેક અને ચોકલેટ ની વિતરણ કરી વ્હાલસોયી દીકરી ની ખુશી નો આનંદ માણી રહ્યા છે જ્યારે પિતા અલી ખાન મિત્ર સભા આવી હોય અને વ્યવસાયે રિક્ષા ચલાવતા હોય જેથી તેનો બહોળો મિત્ર વર્ગ નાનકડી ઢીંગલી તમન્નાને જન્મદિવસની ઢેર સારી ખુશીઓ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે જ્યારે તમન્ના ના નાનકડો ભાઈ આઈલ ખાન કાકા સરફરાઝ ખાન સહિત માતા-પિતા મામા-મામી કાકા-કાકી સગા સંબંધી વિગેરે ક્યુટ પરી તમન્નાને આજરોજ ચોથા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા કરી રહ્યા છે સાતે દુઆ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે જે નાની ઢીંગલી તમન્ના આરીફખાન ની જન્મ તારીખ 20 11 2017 હોય જેથી આ જ તેમ ના ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહી છે જેથી જન્મદિવસની ખુશાલી દર વર્ષે તમન્ના માટે ખુશીનો અવસર સદા ખુશ રાખે તેવી શુભેચ્છા સાથે અભિનંદન પત્રકાર આરીફ દીવાન પાઠવે છે

Related posts

*મહેમદાવાદ ના ખાત્રજ દરવાજા બહાર કાશ્મીર માં આતંકવાદી હુમલા મા શહીદ થયેલા આપણા મહામૂલા દેશના રક્ષક એવા માં ભુમી ના સપૂત જવાનો ને શ્રધાજલી આપવા માટે કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI:રાજકોટ શહેર ડી.સી.બી.પો.સ્ટે.ના ગુન્હામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI NEWS: હળવદ તાલુકાના રાતાભે અને રણમલપુર ગામમાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો*

editor

Leave a Comment