• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી ડીસાની ડો.અસિતિ ઠકકર*

રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતી ડીસાની ડો.અસિતિ ઠકકર
ડીસા રઘુવંશી લોહાણા સમાજના કર્મઠ કાર્યકર શ્રી નિરંજનકુમાર નટવરલાલ ઠકકર તેમજ શ્રીમતી હેતલબેન નિરંજનકુમાર ઠકકરની લાડકવાયી દીકરી ચિરંજીવી અસિતિ ઠકકરે તાજેતરમાં જ બોપલ હોમિયોપેથી કોલેજમાંથી પ્રથમ વર્ગ સાથે બી.એચ.એમ.એસ.કરી ડોક્ટરની પદવી હાંસલ કરી ડીસા રઘુવંશી લોહાણા સમાજ તેમજ ડીસા નગરના ગૌરવમાં વધારો કરેલ છે.
ઉતર ગુજરાત ઝોન લોહાણા મહાપરિષદના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તેમજ લોહાણા ન્યૂઝના તંત્રી આનંદભાઈ પી.ઠકકરે ડો.અસિતિ ઠકકર તેમજ તેમના સમગ્ર પરિવારને અભિનંદન આપી રાજીપો વ્યક્ત કરેલ છે.

Related posts

*સરકાર કિસાન સંઘો સાથે વાતચીત કરવા માટે તૈયાર – કેન્દ્રીય કૃષિ મંત્રી*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે હીંમતલાલ ધનજીભાઈ રાઘુરા પરિવાર ના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૧૭૦ દર્દીઓએ લાભ લીધો*

Hello Morbi

*HELLO MORBI: ભાજપના નેતા જેપી નડાએ સીઆર પાટીલ અને ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો*

Hello Morbi

Leave a Comment