• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં ઘોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો*

ઉચ્ચ પ્રાથમિક શાળા ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ધોરણ 8 ના બાળકોને નવી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવા અને જીવનમાં હજુ આગળ સારી એવી પ્રગતિ કરે એવી પ્રગતિના પ્રતિભાવો આપવા માટે આજ રોજ શાળા માં ધોરણ 8 ના બાળકોનો શુભેચ્છા અને સન્માન સમારંભ યોજયો હતો જેમાં શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો અને વાલીગણ હાજર રહ્યાં હતાં આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને અને ધોરણ 8 ના બાળકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતાં ત્યારબાદ બધા વિદ્યાથીઓએ અને શિક્ષક સ્ટાફે સાથે ભોજન લીધું હતું આ કાર્યક્રમ ખુબ જ સારી રીતે સફળ રહ્યો હતો અને ભાવિ વિદ્યાથીઓ માટે પણ પ્રેરણાદાયી રહ્યો એવુ શિક્ષણશ્રી ચેતનકુમાર નું કહેવું છે કાર્યકમ ના અંતે શૈલેષસાહેબ આચાર્યશ્રી એ આભારવિધિ કરી અને કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કર્યો હતો

Related posts

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ટંકારામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું*

editor

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવા માં આવ્યો.*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી એ શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો પંડ્યા પરિવાર*

editor

Leave a Comment