• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી મહેન્દ્રપરા મેઈનરોડ ભવ્ય થી દીવ્ય ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન*

મોરબી તા ૧૦ (*સુરેશભાઈ ગોસ્વામી પત્રકાર દ્વારા*) મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર મહેન્દ્રપરા શેરી નં ૨ નાકે આવેલ શ્રી મહેન્દ્રપરા કા રાજા ગણેશ મહોત્સવ આ વિસ્તારનું ભવ્ય થી દિવ્ય જાજરમાન આયોજન થય રહીયુ છે જેમા ભક્તો મોટી સંખ્યામાં રોજ આરતી દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યાછે

જેમાં સંચાલકો દ્વારા શહેરી જનોને બાપાના દર્શન કરવા પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related posts

*HELLO MORBI:હળવદ સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત એકી સાથે બે નસબંધીનું ઓપરેશન કરતા ડો. ભૂમિ જાકાસણીયા*

editor

*HELLO MORBI:મોરબીમાં 23 માં સમૂહ લગ્ન હજરત બાવા અહેમદશા ગ્રુપ દ્વારા યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદના ખેતરડી ગામપાસેથી બોલેરો પીકઅપ કારમાંથી ૩૫૦ લીટર દેશી દારૂ તેમજ મુદામાલ સાથે ત્રણ આરોપી પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment