• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: આરટીઓ કચેરી મોરબી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો: જેમાં 75 બોટલ રક્ત એકત્રિત થયુ: તમામ રક્તદાતાઓને ટુ વ્હીલર ડીલરો દ્વારા હેલ્મેટની ભેટ અપાય*

મોરબી તા ૨૫ આજરોજ પ્રાદેશિક વાહન વ્યવહાર ની કચેરી મોરબી ખાતે એ.આર. ટી.ઓ. મોરબી દ્વારા માર્ગ સલામતી કેમ્પેઇન અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 75 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું જેમાં અંદાજે પંચોતેર બોટલ જેવું બ્લડ એકત્રિત થયું હતું
જેમાં તમામ રક્તદાતાઓને ટુ વ્હીલર ડીલરો દ્વારા હેલ્મેટ ભેટ આપવામાં આવ્યા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાનસ્પર્ધા-૨૦૨૫ યોજાશે*

editor

*HELLO MORBI:ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ના MBA Sem-1 ના રિઝલ્ટમાં નવયુગ કોલેજના વિદ્યાર્થીનીઓનું શ્રેષ્ઠ રીઝલ્ટ*

editor

*HELLO MORBI: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો*

editor

Leave a Comment