• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય*

*PM SHRI હડીયાણા કન્યા શાળામાં જામનગર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાય*
અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2025-26 અન્વયે જામનગર જિલ્લાની જિલ્લા કક્ષાની ચેસ રમત શ્રી હડીયાણા કન્યા શાળા ખાતે યોજાઇ હતી. જામનગર જિલ્લા રમત ગમત અધિકારી ભાવેશભાઈ રાવલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજ રોજ હડીયાણા કન્યા શાળા ખાતે જામનગર (ગ્રામ્ય) જિલ્લા કક્ષાની ચેસ રમતનું આયોજન કરવામાં હતું. જેમાં વિવિધ વય જૂથના ભાઈઓ અને બહેનોએ સમગ્ર જામનગર જિલ્લામાંથી ભાગ લીધો હતો. વિવિધ વય જૂથમાં વિજેતા થયેલા ખેલાડી ભાઈ બહેનોને ચેસ રમતના કન્વીનરશ્રી અરવિંદ એન મકવાણા દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. વિજેતા થયેલા ખેલાડીઓ હવે રાજ્યમાં જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

Related posts

*મોરબી રાષ્ટ્રના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રભાવના સતત જાગૃત રહે તે હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રીય સમુહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે*

Hello Morbi

જમ્મૂ-કાશ્મીરમાં વધુ એક આતંકીઓના ષડયંત્રનો પર્દાફાશ, નગરોટામાં અથડામણ, સુરક્ષાદળોએ 2ને ઠાર માર્યા, હાઈ-વે બંધ

Hello Morbi

*HELLO MORBI: વાવાઝોડા ને લઈને મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા નો લોકોને સંદેશો*

editor

Leave a Comment