• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નાનારામપર સેવા સહકારી મંડળી ના હોદેદારોની સર્વાનુમતે વરણી*

નાનારામપર તા ૩૦ (*નૈમિષ સેજપાલ દ્વારા*)આજ રોજ તારીખ 30 /9 /2025 ના રોજ શ્રી નાનારામ પર સેવા સહકારી મંડળી લિમિટેડ ની બિનહરીફ થયેલ વ્યવસ્થાપક કમિટીની પ્રથમ બેઠક કસ્ટોડિયન શ્રી જી.એમ .જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવેલ જેમાં વ્યવસ્થાપક કમિટીના તમામ સભ્યો શ્રી જીતેન્દ્રસિંહ ચંદુભા ઝાલા, શ્રી ઘનશ્યામ રૂગનાથભાઈ ભાડજા, શ્રી કિશોરસિંહ પ્રભાતસિંહ ઝાલા, શ્રી નીરુભા બેચુભા ઝાલા, શ્રી રૂપસિંહ ચંદુભા ઝાલા, શ્રી હીરાલાલ નરશીભાઈ જગોદરા, શ્રી ગણપતસિંહ જીતુભા જાડેજા ,શ્રી પૃથ્વીસિંહ નવલસિંહ ઝાલા, શ્રી ધર્મેન્દ્રસિંહ દિપસિંહ ઝાલા ,શ્રી ભરતસિંહ કિરીટસિંહ ઝાલા, શ્રીમતી દશરથબા જોરુભા ઝાલા, અને શ્રીમતી મુક્તાબેન જસમતભાઈ મંડાણી હાજર રહ્યા હતા
જેમાં પ્રમુખ તરીકે શ્રી નિરુભા બેચુભા ઝાલા તથા ઉપપ્રમુખ તરીકે શ્રી હીરાલાલ નરસીભાઇ જગોદરા ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. ઉપસ્થિત તમામ ગ્રામજનોએ આ હોદ્દેદારોને તથા તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

*સુરેન્દ્રનગર : જોરાવર નગરના પોલીસ મથકમાં વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એસએજી ની ટીમે ઝડપી પાડ્યો*

Hello Morbi

કોરોના વેક્સિન બનાવતી કંપનીઓ પર હેકરોની નજર, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબ તથા તેમની ટીમ સાથે આજે એપોલો પેપર્સ 𝐋𝐋𝐏 ની સૌજન્ય મુલાકાત લીધી હતી*.

editor

Leave a Comment