• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીની રૂબરૂ શુભેચ્છા મુલાકાત લેતા મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખશ્રીઓ*

મોરબી:તા ૨૧ આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન ના પ્રમુખ શ્રી મનોજભાઈ એરવાડિયા અને હરેશભાઈ બોપલિયા એ કાંતિભાઈ અમૃતિયા ને ગુજરાત સરકાર માં શ્રમ કૌશલ્ય રોજગાર વિકાસ ના રાજ્ય કક્ષા ના મંત્રી તરીકે જવાબદારી મલી એ બદલ રૂબરૂ મુલાકાત કરી ને સમગ્ર સિરામિક ઉદ્યોગ વતી શુભકામનાઓ પાઠવી હતી. સાથો સાથ શ્રમ અને રોજગાર મંત્રાલય ને લગતા વિવિધ પ્રશ્નો ની ચર્ચા ઉંડાણ પુર્વક કરી હતી. કાંતિભાઇ એ ખાતરીપૂર્વક જણાવ્યું હતુ કે સિરામિક ઉધોગને લગતા કોઈ પણ પ્રશ્નો આવે તો તત્કાળ મને જાણ કરો હું તમામ પ્રશ્નો ના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહી ને સકારાત્મક પરિણામ મળે તે દિશા માં પ્રયત્નો કરીશ. જે બદલ સમગ્ર મોરબી સિરામિક ઉધોગ વતી મંત્રિ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે નુતન વર્ષાભિનંદન.

Related posts

*HELLO MORBI: મોરબીના સોખડા ગામ પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI: સંભવિત કમોસમી વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડીઅધિકારીશ્રી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

*HELLO MORBI: મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment