• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયા તાલુકા રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો*

સમસ્ત જોડિયા તાલુકાના રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનું આજરોજ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
જોડીયા:તા૨ (*લલિત નિમાવત દ્વારા*)જોડીયા તાલુકાના રાજપૂત સમાજ દ્વારા જોડીયા ખાતે તારીખ2.11.25 ના રોજ જોડીયા તાલુકા રાજપૂત સમાજ આયોજિત તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નેક નામદાર મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ( વાંકાનેર સ્ટેટ) તેમજ( સાંસદ રાજ્ય સભા ) તેમજ મુખ્ય મહેમાન શ્રીમતી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ( માનનીય શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા ગુજરાત તેમજ માન. શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા)( પૂર્વ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ) ની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો જેમાં અતિથિ વિશેષ તરીકે જયવીર સિંહ ઝાલા( ડીવાયએસપી) જામનગર. પી એસ જાડેજા ભાતેલ. મયુર ધ્વજ સિંહ જાડેજા( જે એમ જે ગ્રુપ ) રાજકોટ. યુવરાજસિંહ જાડેજા. ભરતસિંહ જાડેજા. રણજીતસિંહ રાજપુત ( પી.આઈ જોડીયા ) કે. ડી જાડેજા ( પીએસઆઇ બાલંભા ) ડોક્ટર શકતા વત સાહેબ તેમજ જોડિયા તાલુકા રાજપૂત સમાજ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો
ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા જોડીયા તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ. અરવિંદસિંહ જાડેજા.( ભાઈજી ) તારાણા. ઉપપ્રમુખ સહદેવસિંહ ખુમાનસિંહ જાડેજા ટીંબડી. તેમજ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ ચનુભા જાડેજા અંબાલા તેમજ જોડીયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જોડીયા તાલુકા રાજપૂત સમાજે ખંત થી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો

Related posts

*મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી ને રૂબરૂ મળી આવેદપત્ર અપાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: લોહાણા મહાજન તેમજ જલારામધામના મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ*

editor

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ની શ્રી હડિયાણા કન્યાશાળા ની શિક્ષિકાએ વિકસાવી મૂલ્ય શિક્ષણ ની એક અનોખી રીત. જે કૃતિ રાજ્યકક્ષાના સાતમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં રજૂ થઈ.* 

Hello Morbi

Leave a Comment