• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના યુવા પત્રકાર અને સામાજિક કાર્યકર જનક રાજા નો આજે જન્મ દિવસ*

મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામે તા. ૦૫ ડીસેમ્બરના રોજ જન્મેલા જનક રાજા વધુ અભ્યાસ અર્થે મોરબી સ્થાયી થયા હતા. તો તેઓ કચ્છ આમતક ન્યુઝ પેપર & ન્યુઝ ચેનલ, તેમજ ઈન ગુજરાત, ગુજરાત નેશનલ ટીવી ન્યુઝ, સાથે જોડાઈને લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા કાર્યરત રહ્યા છે.
પત્રકારત્વ ઉપરાંત જનક રાજા સામાજિક સેવાકાર્યમાં પણ આગળ જોવા મળે છે. તેઓ હાલ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ,અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, સહિત વિવિધ સંસ્થાઓમાં સભ્ય છે તેમજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકારમિત્રો, તેમના પરિવાર-સ્નેહીઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નં ૯૦૯૯૧ ૧૫૩૧૫,૮૩૨૦૮૮૭૦૧૩ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સૌરાષ્ટ્રના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ*

editor

*HELLO MORBI:ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટારની જેમ નવયુગમાં ભણતી એક જ ગામની બે બાળાઓએ શીલ્ડ અને પ્રમાણપત્ર મેળવ્યાં*

editor

*મોરબી: ક્રિકેટ હેડ કોચ નિશાંત જાનીએ એજ્યુકેશન મેટનું પ્રથમ ચરણ પૂર્ણ કર્યું*  

Hello Morbi

Leave a Comment