• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:વિજય હેરડ્રેસર ખાતે લીમડા ના કોલ નું વિતરણ વિનામૂલ્યે*

*લીમડા ના કોલ નું વિનામૂલ્યે*
*વિતરણ*
*મોરબીના સેવાભાવી વેદરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી જયાબેન મૂળજીભાઈ દસાડીયા ના શું સ્મરથે તારીખ 3/4/2025 થી 17/4/2025 સવારે 8 થી 10 વાગ્યા સુધી વિજય હેર ડ્રેસર ચકીયા હનુમાન મંદિર રવાપર રોડ મોરબી ખાતે આરોગ્ય વર્ધક લીમડા નો કોલ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જે ડાયાબિટીસ બીપી ચામડીના રોગ પેશાબના રોગ કિડની હૃદય માટે રામબાણ ઈલાજ હોય જેથી જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે
96240 12414*

Related posts

*HELLO MORBI: ૨૨ ડિસેમ્બરના રોજ આઈ.ટી.આઈ.વાંકાનેર ખાતેઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*વકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:માધવપુર ઘેડના મેળાની ગરિમાને વધારવા રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગનું વિશેષ આયોજન*

editor

Leave a Comment