• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ નાથાલાલ ની તાલુકા ની જનતાને નમ્ર અપીલ*

આથી સમગ્ર જોડિયા તાલુકાના ગ્રામજનો ને મારી નમ્ર અપીલ કે *કોવિડ -૧૯ કોરોના વાયરસ ને કારણે સમગ્ર જગ્યા એ કોરાના કેસ સતત વધતા હોય તેમજ હાલ ની પરિસ્થિતિ ઘણી ગંભીર હોય આપ સૌ સાથે મળીને નીચે મુજબ ની સૂચના નું તેમજ કોરોના ની ગાઇડલાઈન પાલન કરી આ પરિસ્થતિમાંથી બહાર આવીએ તેવી ઈશ્વર ને પ્રાર્થના તેમજ આપ સૌ ને નમ્ર અપીલ.🙏🏻*

*સૂચના -*

*(૧) અત્યંત જરૂરી કામ હોય તો જ ઘર ની બહાર નીકળવું.*

*(૨) ફરજિયાત માસ્ક અથવા રૂમાલ પહેરવો.*

*(૩)દિવસ માં જેમ બને તેમ વધુ વખત સાબુ/સેનીટાઈઝર થી હાથ ધોવા.*

 

*(૪)એક બીજા થી જેમ બને તેમ વધુ અંતર રાખવું તેમજ ટોળાં વરી ને બેસવું નહીં.*

*(5)૪૫ વર્ષ થી વધુ નાં વ્યક્તિએ ફરજીયાત કોરોના વેક્સિન લેવી જેથી આપણાં પરિવાર ને કોરોના થી બચાવી શકીએ.*

*(૬)કોરોના નાં લક્ષણ જણાય તો તરત જ આપણાં નજીક નાં સરકારી દવાખાના જઇને કોરોના ટેસ્ટ કરાવી ડોકટર ની સલાહ મુજબ દવા લેવી.*

*(૭)આપ સૌ સાથે મળીને સ્વયંભૂ લોક ડાઉન જેવી કે બિન જરૂરી ઘર ની બહાર નીકળવું નહિ તેવી પરસ્થિતિ નું નિર્માણ કરો*

*આપ સૌના સહકાર ની અપેક્ષા સહ*

*આમ ઉપરોકત સૂચના નું અવશ્ય પાલન કરો તેવી મારી આપ સર્વે જાહેર જનતાને વિનંતી

નાથાલાલ છગનભાઇ સાંવરિયા

પ્રમુખશ્રી

તાલુકા પંચાયત જોડિયા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીસમસ્ત મોચી સમાજ દ્વારા એક દિકરી ના લગ્નોત્સવ તથા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબીમાં આવતીકાલ સોમવારથી આયુર્વેદિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

Hello Morbi

નિર્ણય:સુરતમાં કોરોના સંક્રમણને લઈને લગ્ન સ્થળે જ ટેસ્ટ કરાશે, પાલિકા લગ્ન સ્થળે ધન્વંતરી રથ મોકલશે

Hello Morbi

Leave a Comment