• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાલરીયા પરિવાર*

મોરબી જલારામ મંદિર ખાતે બપોર તેમજ સાંજ નો ભોજન પ્રસાદ વિતરણ કરી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવા મા આવી રહ્યો છે ત્યારે મોરબી ના પટેલ સમાજ અગ્રણી જયેશભાઈ કાલરીયા દ્વારા તેમના ભાઈ સ્વ. હરેશભાઈ કાલરીયા ની પૂણ્યતિથી નિમિતે બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા મા આવી છે. મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ એ પણ સ્વ.હરેશભાઈ ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરવા મા આવે છે જેમા ની વિશેષ સેવા છે બંને ટાઈમ સર્વજ્ઞાતિય ભોજન પ્રસાદ વિતરણ. મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ ક્યારેય પણ પહોંચ બુક લઈ ને બહાર ફાળો કરવા નિકળતા નથી. સર્વજ્ઞાતિય જલારામ ભક્તો તરફ થી મળતા સ્વૈચ્છીક સહયોગથી વિવિધ સેવાકાર્યો વર્ષો થી પ્રદાન કરવા મા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનો એ શ્રી ગીરીશભાઈ ઘેલાણી નો ૯૮૨૫૦૮૨૪૬૮ પર સંપર્ક કરવો તેમ યાદી મા જણાવ્યુ છે.

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*રાજ્યમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકાર ત્રણ ‘T’ ની વ્યૂહ રચના ટેસ્ટિંગ-ટ્રેસિંગ–ટ્રિટમેન્ટ થી આગળ વધી રહી છે* *મુખ્યમંત્રીશ્રી* 

Hello Morbi

*HELLO MORBI: તાલુકા લિંગલ સર્વિસ ઓથોરીટી, તા.પડધરી, જી.રાજકોટ તથા આત્મીય લો કોલેજ, તા.પડધરી, જી,રાજકોટ નો સંયુક્ત ઉપક્રમે International Justice Day ની ઉજવણી*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે રવિવાર ના રોજ ડો. પ્રવિણભાઈ તોગડીયા ની ઉપસ્થિતી માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની બેઠક યોજાશે*

editor

Leave a Comment