• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી કડવા પટેલ કેળવણી મંડળ ધ્રોલ ખાતે સ્વ ગોવિંદ બાપા ની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ..હડિયાણા..શ્રી કડવા પટેલ કેળવણીમંડળ..ધ્રોલ.

ધ્રોલમાં સ્વ.ગોવિંદબાપા માટેનો શ્રદધાજલી કાર્યક્રમ.

શ્રી જી.એમ.પટેલ કન્યા વિધાલય અને શ્રી ઉમિયાજી મહિલા કોલેજમાં તા.08.08.2021 ના રાત્રે સંસ્થા ના દાતા શ્રી કડવા પટેલ કેળવણી મંડળ .ધ્રોલ ના વાઇસ મેનેજીંગ ટ્રસ્ટી સ્વ.ગોવિંદ ભાઈ વૈષ્ણlની (ઉધોગપતિ મોરબી) નો પ્રથમ વાર્ષિક શ્રદધાજલી કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત પ્રવચન ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાણીપાએ કરેલ.જી.એમ.કન્યા વિધાલય બાળાઓની સમૂહ પ્રાર્થના બાદ પ્રમુખ સ્થાનેથી મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ઉમિયાજી પરિવાર એજ્યુકેશન ટ્રસ્ટ. ધ્રોલ શ્રી બી.એચ.ઘોડાસરા (પૂર્વ કલેક્ટર).શ્રી કડવા પટેલ કેળવણી મંડળ. ધ્રોલ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જેરામભાઈ વાસજાળીયા(પ્રમુખશ્રી સીદસર ઉમિયા માતાજી મંદિર.ટ્રસ્ટ).વાઇસ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડાયાભાઇ ભીમાણી. ઉમા પ્રાથમિક કન્યા વિધાયલ ના મુખ્ય દાતા શ્રી રમેશભાઈ રાણીપા. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમસિભાઈ ચનીયારા.કન્યા વિધાલય ના આચાર્ય ( શેષ્ઠ આચાર્ય એવોર્ડપ્રાપ્ત કરનાર)શ્રી વીજયાબેન છત્રોલા.ટ્રસ્ટીશ્રી રામજીભાઈ પનારા.ધરમસિભાઈ બોડા. રમેશભાઈ જાકાસણીયા.તથા જાંબુડા સંસ્થા ના સંચાલક શ્રી ગીરઘરભાઈ પનારા એ શ્રદધાજલી અર્પી હતી. ઉપરોક્ત મહાનુભાવોએ સ્વ. ગોવિંદબાપા સાથે ના સંસ્મરણો ની વાત કરી હતી. સ્વ.ગોવિંદ બાપા ના પરિવારમાંથી તેમના પુત્ર (ઉધોગપતિ) શેલેષભાઈએ તથા પૌત્ર સ્યામે ( IT. ENGINEER) પણ સ્વ. ગોવિંદબાપાના સસ્મરનોની યાદ તાજી કરી. સ્વ.ગોવિદબાપા અંગેનું શિક્ષિકા બહેનોએ રચેલ સુંદર સંસ્મરણ ગીત બાળાઓએ રાગ સાથે ભાવથી ગાઇને બધાને પ્રભાવીત કરેલ. બહેનોનું પ્રેરણા દાયક પુસ્તકોથી સન્માન કરવામાં આવેલ. સ્વ.ગોવિદબાપા પરિવાર તરફથી સંસ્થા ની હોસ્ટેલ ની બાળાઓ.ટ્રસ્ટીઓ. કારોબારી સભ્યો. મહેમાનો વગેરે એ માતાજીના પ્રસાદની વ્યવસ્થા કરેલ. તાજેતરમાં મધ્યમિક શિક્ષક સ્વતીબેન વિરમગામા ને શેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલ.તેથી પુસ્તકો દ્વારા મહેમાનોએસન્માન કરેલ. સ્વ.ગોવિંદબાપાના સંસ્થા ને પ્રદાન. યોગદાન અંગેની નિકુંજ ભેંસદડીયા નિર્મિત ટૂંકી ડોક્યુમેન્ટ રી મોટા સ્ક્રીન પર દર્શાવવામાં આવી. શ્રી ઉમિયાજી મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ શ્રી ભગવાનજીભાઈ જી.કાનાણીએ કાર્યક્રમનુ સુંદર સંચાલન અને વ્યવસ્થા કરેલ અને અતમા આભાર દર્સન પણ કરેલ…

પ્રિન્સિપાલ

શ્રી બી.જી.કાનાણી

શ્રી ઉમિયાજી મહિલા કોલેજ.ધ્રોલ.

 

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સેતા પરિવાર નુંગૌરવ: ધોરણ 𝟏𝟎 ઇંગલિશ મીડિયમમાં દર્શન સેતાને 𝟗𝟓.𝟗 𝐏𝐑*

editor

*ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાને સોંપેલી જવાબદારીમાં અવધ ક્ષેત્રના હરદોઈ જીલ્લાની તમામ 8 (આઠ) બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો. જે પૈકીના એક મહાનુભાવ ઉ. પ્ર. મંત્રીમંડળમાં સ્થાન પામ્યા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા.૧૧ એપ્રિલના રોજ યોજાશે*

editor

Leave a Comment