*HELLO MORBI NEWS:હળવદ પો સ્ટે ના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*
હળવદ પોલીસ સ્ટેશનના વિશ્વાસધાત અંગેના ગુન્હામાં છેલ્લા પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી...
