*HELLO MORBI:મોરબીના રફાળેશ્વર જી.આઇ.ડી.સી. માં ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ*
મોરબી તાલુકાના રફાળેશ્વર જી.આઇ.ડી.સી. માં ચોરી થયેલ ગેસના સિલીન્ડર તથા રોકડ રકમની ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ...
