*HELLO MORBI:મોરબીના પ્રાધ્યાપકે ‘સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ : એક અઘ્યયન’ વિષય ઉપર પીએચડીની ડીગ્રી હાંસલ કરીને પરિવારનું તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે તેઓ પર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે*
મોરબીના પ્રાધ્યાપકે ‘સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ : એક અઘ્યયન’ વિષય ઉપર પીએચડીની ડીગ્રી હાંસલ કરીને...
