• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Author : editor

3979 Posts - 0 Comments

*HELLO MORBI: મંત્રીશ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની વીડિયો કોન્ફરન્સમાં મોરબી કલેક્ટરશ્રી જોડાયા*

editor
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજનાર ઐતિહાસિક સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય મંત્રીશ્રી...

*HELLO MORBIમોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

editor
*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ...

*HELLO MORBI:મોરબી માં રવાપર ચાર રસ્તાથી મચ્છુ – ૨ ની જે મેઈન કેનાલમાં ગટર નું પાણી આવતું હોય જે બંધ કરવવા સી એમ ને પત્ર પાઠવી રજૂઆત*

editor
પ્રતિ, તા.૩૧/૦૩/૨૦૨૩. મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય, નવા સચિવાલય, ગાંધીનગર. વિષય – મોરબી માં રવાપર ચાર રસ્તાથી...

*HELLO MORBI: માળીયા ના ખીરસરા ગામે જેઠા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન*

editor
ખીરસરા (તા-માળીયા મિયાણા, જી-મોરબી) ખાતે તારીખ ૨૩/૦૩/૨૦૨૩ થી ૨૯/૦૩/૨૦૨૩ સુધી જેઠા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન...

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાયા.*

editor
  *મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાયજ્ઞ, મહાઆરતી, બંને ટાઈમ...

*HELLO MORBI:મોરબી: જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા રવિવારે અન્ડર-19 ખેલાડીઓનું સિલેક્શન થશે*

editor
મોરબી: જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા રવિવારે અન્ડર-19 ખેલાડીઓનું સિલેક્શન થશે મોરબી જિલ્લા ક્રિકેટ એસોસિએશન ખાતે આગામી તારીખ 2...

*HELLO MORBI:ડી. ડી. ભારતી (સૂરીલો સવાંદ) જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરાયું*

editor
ડી. ડી. ભારતી (સૂરીલો સવાંદ) જર્નાલિસ્ટશ્રી વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરાયું તાજેતરમાં ડી. ડી. ભારતી (સૂરીલો...

*HELLO MORBI: મોરબી સહિત સમગ્ર ભારત ભર માં પાંચ લાખ થી વધુ બાળકો ને વિના મૂલ્યમંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવશે*

editor
પુષ્ય નક્ષત્ર ના દિવસે વલ્ડ રેકોર્ડ સર્જાશે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ૩૧ મી માર્ચ ના રોજ મોરબી સહિત...

*HELLO MORBI:મોરબી શહેર માં સુખ શાંતિ ને સર્વજ્ઞાતિ માં ભાઈચારા ની ભાવના જળવાય રહે તેવા ઉમદા હેતુથી ઈશ્વર અલ્લાહ ને પ્રાર્થના કરવા મોરબી ના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી રામનવમી ને રોઝુ રહિયા*

editor
ફૂલછાબ ના બ્યુરોચીફ પત્રકાર સુરેશ ગોસ્વામી આજે મોરબી શહેર માં સુખ શાંતિ ને સર્વજ્ઞાતિ માં ભાઈચારા ની ભાવના...

*HELLO MORBI:ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor
ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ પોલીસમહાનિરીક્ષકશ્રી અશોકકુમારયાદવસાહેબરાજકોટવિભાગ,રાજ્કોટનાઓતથાપોલીસઅધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓની સુચના તથા...