• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

Author : Hello Morbi

3227 Posts - 0 Comments

*HELLO MORBI:માળિયા ના લક્ષમીવાસ ગામે કેબિનેટ મંત્રી બાવળીયા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi
માળિયા તા ૧૫ આજ રોજ માળીયા તાલુકા ના લક્ષ્મીવાસ ગામે કેબિનેટ મંત્રીશ્રી બાવરીયા અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા...

*HELLO MORBI:મોરબી પત્રકાર એસોસિએશનના હોદેદારો-સભ્ય દ્વારા ગૌશાળામાં શ્રમદાન અને આર્થિક યોગદાન આપીને ઉજવાઇ મકરસંક્રાંતિ*

Hello Morbi
*મોરબી પત્રકાર એસોસિએશનના હોદેદારો-સભ્ય દ્વારા ગૌશાળામાં શ્રમદાન અને આર્થિક યોગદાન આપીને ઉજવાઇ મકરસંક્રાંતિ હિન્દુ સંસ્કૃતિમાં દાનનું ખૂબ જ...

*HELLO MORBI: મોરબી સીટી બી ડિવિઝન*   *મહેંદ્રનગર બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂના ચાલું કટીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂની 132 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડયા*

Hello Morbi
*મોરબી સીટી બી ડિવિઝન મહેંદ્રનગર બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂના ચાલું કટીંગ દરમિયાન ઈંગ્લીશ દારૂની 132 બોટલો સાથે બે...

*HELLO MORBI: પોકેટકોપ એપની મદદથી મોરબી વિસ્તારમાં થયેલ ચાર મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એકઇસમને પકડતી મોરબી પક્રાઇમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi
*પોકેટકોપ એપની મદદથી મોરબી વિસ્તારમાં થયેલ ચાર મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એકઇસમને પકડતી પાડતીક્રાઇમ બ્રાન્ચ મોરબી તા-૧૩/૦૧/૨૦૨૩...

*HELLO MORBI:ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧૨૮૮૦૦/- નો મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ટંકારા પોલીસ*

Hello Morbi
*ટંકારા તાલુકાના ખીજડીયા રોડ પુલીયા પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૫૬ તથા એક અલ્ટો કાર મળી કુલ રૂ.૧૨૮૮૦૦/- નો...

*HELLO MORBI: મોરબીમાં વિદેશ* *રોજગાર તેમજ* *કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો*

Hello Morbi
*નિયામકશ્રી, રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી-મોરબી તથા વિદેશ રોજગાર સેલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નવયુગ...

*HELLO MORBI:યુ.પી.વી. કન્યા વિદ્યાલય જોડિયા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi
*આજ રોજ બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી જોડિયા દ્રારા યુ.પી.વી. કન્યા વિદ્યાલય જોડિયા ખાતે સશક્ત અને સુપોષિત કિશોરી...

*HELLO MORBI:બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો*

Hello Morbi
*શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન...

*HELLO MORBI:ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ના હસ્તે શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ- યુવા દિવસના અવસર પર નીલકંઠ સ્કૂલ માં યુવા પુસ્તક મેળો ખુલ્લો મુકવામાં આવ્યો.*

Hello Morbi
*મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા ના હસ્તે આજે 12 જાન્યુઆરી ના રોજ શ્રી સ્વામી વિવકાનંદજી ની જન્મ જયંતિ-...

*HELLO MORBI:પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટનાઓની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરતી મોરબી જીલ્લા પોલીસ*

Hello Morbi
*પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ, રાજકોટનાઓની અધ્યક્ષતામાં વ્યાજખોરોના દુષણને અટકાવવા સામે મોરબી ખાતે જનસંપર્ક સભાનું આયોજન કરતી મોરબી જીલ્લા...