*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ક્ષત્રિય અગ્રણી રઘુવીરસિંહ ઝાલા એપુત્રના લગ્નપ્રસંગ નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં આખો દીવસ મહાપ્રસાદ યોજી સમાજ ને નવો રાહ ચિંધ્યો*
*મોરબી ક્ષત્રિય સમાજ ના અગ્રણી રઘુવીરસિંહજી કરણસિંહજી ઝાલા (R.K.) એ કુંવરશ્રી દેવમસિંહજી ના લગ્નપ્રસંગ નિમિતે મોરબી જલારામ ધામ...
