• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Latest-News

*મોરબીના ખરેડા ગામે સિરામિક એસોના સહયોગથી રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો*

Hello Morbi
મોરબી શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગ્રામ્ય પંથકમાં મોરબી સિરામિક એસોના...

*ડીસા જલારામ મંદિરે કોરોના પ્રતિકાર માટે આયુર્વેદિક ઉકાળાનું કરવામાં આવેલ વિતરણ*

Hello Morbi
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કકળાટ વધ્યો છે ત્યારે એલોપેથીની સાથેસાથે જ આયુર્વેદિક અને હોમિયોપેથીક ઉપાયોની પણ તાતી જરૂરિયાત ઉભી...

*હવે મોરબી સિવિલ ચોક્કસ સુધરશે! અધિક્ષક તરીકે ડો.દુધરેજીયાની જગ્યાએ ડો.રાવલ મુકાયા*

Hello Morbi
અગાઉ બદલી થવા છતાં વર્ષોથી સિવિલમાં ચીટકી રહેલા અધિક્ષક દુધરેજીયાને રાતોરાત સુરેન્દ્રનગર મોકલાયા મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલમાં...

*મોરબી નગર પાલિકા દ્વારા રાત્રિ દરમિયાન રોડને સેનેટાઈઝર કરવાની કામગીરી કરાઇ*

Hello Morbi
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આથી, મોરબીમાં રાત્રિ દરમિયાન પાલિકા દ્વારા રોડને સેનેટાઈઝર...

*મોરબી જિલ્લા પંચાયત ના સદસ્ય અજયભાઈ લોરીયા દ્વારા વાઘપર ગામે કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો*

Hello Morbi
મોરબી : દેશ કાજે શહીદી વ્હોરનાર વીર જવાનોના પરિવારને આર્થિક મદદ પહોંચાડવાની હોય કે કુદરતી આફત હોય કે...

*કોરોના વોરિયર્સ મોરબી સિવીલ હોસ્પિટલ ના સિનિયર ડોકટર અશ્વીન ટાંકનું અમદાવાદ સારવાર દરમિયાન કોરોના ને લીધે મૃત્યુ*

Hello Morbi
મોરબી :- મોરબી સિવીલ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડો. અશ્વિન ટાંકનું અમદાવાદ સારવાર દરમ્યાન ગતરાત્રીના કોરોના ની બીમારી...

*ટંકારામાં આર્યસમાજ દ્વારા કોરોનાના દર્દી તથા તેના પરિવાર માટે ટિફિન સેવા શરૂ*

Hello Morbi
ટંકારા : ટંકારામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે પોઝિટિવ દર્દી તથા તેમના પરિવાર માટે આર્યસમાજ દ્વારા ટિફિન...

*મોરબીમાં રોન્ગ સાઈડમાં આવેલ કાર હડફેટે લેતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત*

Hello Morbi
મોરબી : મોરબીમાં રોન્ગ સાઈડમાં આવેલ કારે હડફેટે લેતા બાઈક પાર્ક કરી ઉભેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું...

*મોરબીમાં ઓરપેટ દ્વારા આજે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ*

Hello Morbi
મોરબી : મોરબીમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વધુમાં વધુ ટેસ્ટ થવા ખૂબ જરૂરી છે. જેને ધ્યાને લઈને ઓપરેટ...