*૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં જે કોંગ્રેસે APMC એકટ નાબૂદીની વાત કહી હતી તે કોંગ્રેસ ફેરવી તોળી હવે ખેડૂત આંદોલનમાં કૂદી પડી છે તે જ બતાવે છે કે ખેડૂતોના હિતની વાત નહિ કોંગ્રેસનો પોતાનો રાજકીય એજન્ડા છે*:- *મુખ્યમંત્રીશ્રી*
-: *વિજયભાઇ રૂપાણી* :- *કોંગ્રેસ દર વખતે પોતાના રંગ અને વલણ બદલતી રહે છે* *કોંગ્રેસનું તો...
