*HELLO MORBI: ટંકારા પડધરી વિસ્તારના ભાજપના ઉમેદવાર દુલ્લભજીભાઈ દેથરીયા ને વિજય અપાવવા માલધારી સમાજ મેદાને: અમિતભાઈ રબારી સહિતના 100 માલધારી આગેવાનો ભાજપમાં જોડાયા*
મોરબી જીલ્લા કોંગ્રેસ માલધારી સેલ ના સંયોજક શ્રી અમિતભાઈ રબારી ની આગેવાની માં ૧૦૦ સો ઉપરાંત માલધારી આગેવાનો...
