• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO PADDHARI

*મોરબી સબ જેલ માં કાઉન્સિલર આસિફભાઇ ગાલબ ઘાંચી વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા*

Hello Morbi
પર્યાવરણ જતનના ભાવ સાથે મોરબી સબ જેલ ખાતે વૃક્ષારોપણ અને વનીકરણ વિશે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

*ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈનું આયોજન*

Hello Morbi
આરીફ દિવાન દ્વારા મોરબી: મોરબી શહેર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા તા....

*મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં જશ્ને શહીદે ઈમામે હસન નિમિત્તે ભવ્ય પ્રોગ્રામ*

Hello Morbi
  આશીકાને મૌલા અલી ગ્રુપ દ્વારા નાત શરીફ, વાયઝ શરીફ, ન્યાઝ શરીફ, સહિતના કાર્યક્રમો   (જનક રાજા દ્વારા)...

*કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જન આશીર્વાદ યાત્રા અર્થે જોડિયા તાલુકા ના ગામડાઓમાં*

Hello Morbi
શરદ એમ.રાવલ.. હડિયાણા..આજ રોજ ગુજરાત રાજ્ય સરકારના કાલાવડ વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા ભાજપ દ્વારા જન...

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી માતા-પિતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા વરિષ્ઠ એડવોકેટ શ્રી જયેશભાઈ શાહ તથા એડવોકેટ શ્રી સૌરભ ભાઈ શાહ પરિવાર*

Hello Morbi
  *વર્ષ-૧૯૫૬ થી મોરબી મા વકીલાત ક્ષેત્રે અગ્રેસર મોરબી ના શાહ પરિવાર દ્વારા પ્રેરણાદાયી કાર્ય*   વિવિધ પ્રકાર...

*રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા! સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* મોરબી: સમાજમાં શિક્ષણ એ સમાજ સંગઠિત એકતા સાથે એ સમાજનો વિકાસ થઈ શકે...

*લખિમપુર કિસાન નરસંહારમાં શહીદ થયેલ કિસાનોને આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શ્રધ્ધાંજલી આપવામાં આવી*

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* ઉત્તરપ્રદેશ ના લખિમપુર ખાતે આંદોલન કરી રહેલા ખેડુતો પર કેન્દ્રીય મંત્રીના પુત્ર દ્વારા...

*મૌલાના મોહમ્મદ કલીમ સિદ્દીકી અને અન્ય ઉલેમા સાહબો અને નિર્દોષ લોકોને તત્કાલ મુક્ત કરવા રજૂઆત સાથે દેખાવ પ્રદર્શન કરાયું!*

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* અમદાવાદ: તારીખ 04/10/2021ને સોમવારે AIMIM પક્ષનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જનાબ સાબીરભાઈ કાબલીવાલા નાં...

*માંગરોળમા મહાકાર્ડ કાઢવામા થતા ભ્રષ્ટાચાર , વિલંબ અને અસુવિધાની તપાસ માટે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ માંગરોળ પહોંચી* 

Hello Morbi
  “એ આઈ એમ આઇ એમ ની રજુઆત પ્રજા ચિંતક રંગ લાવી!”   માંગરોળ : જુનાગઢ જિલ્લાના માંગરોળ...

*જામજોધપુર ખાતે સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* જામજોધપુર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિવિધ સેવાકીય કાર્ય કરતા મુસ્લિમ સમાજ અગ્રણી સદામ બાપુ...