*રાજવી પરિવારના દાદા ના ઉપનામથી જાણીતા ધ્રુવકુમારસિંહજી જાડેજાની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજના પ્રમુખ તરીકે વરણી*
સમાજના શ્રેષ્ઠી નામાંકિત નેતા ઉપરાંત નગરજનો સહિતના લોકોએ શુભેચ્છા પાઠવી ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામના...
