*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ચર્તુદશમ્ પાટોત્સવ નિમિતે કોરોના મા મૃત્યુ પામનાર દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે ધૂન-ભજન, મહાયજ્ઞ સહીત ના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા*
*મોરબી જીલ્લા ડી.ડી.ઓ. શ્રી ભગદેવ સાહેબ ની પ્રેરક ઉપસ્થિત મા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા* વિવિધ પ્રકાર ની માનવસેવા...
