*HELLO MORBI: એલ.ઈ. કોલેજ દ્વારા મોરબીમાં ઘુંટુ ખાતે આગામી ૩ જૂનના રોજ ૧૧:૩૦ કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે*
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૦૩/૦૬/૨૦૨૪ ના...
