*HELLO MORBI: મોરબી: નેસડા (ખા) પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા નું આયોજન થયું*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*
તા.૨૦/૧૨/૨૦૨૨ આજ રોજ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેસડાના સયુંકત ઉપક્રમે નેસડા(ખા) ખાતે આવેલી...
