*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: સિરા, એસો નાપ્રમુખ મનોજ એરવાડિયાએ નવનિયુક્ત મહાનગરપાલિકાના કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત લીધી*
મોરબી:તા ૨૦ આજ રોજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા દ્વારા નવનિયુક્ત મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર મેડમ શ્રીમતી સંગીતાબેન...
