*HELLO MORBI:બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની શ્રી પ્રવીણભાઈ લગધીરભાઈ ખાચરને રાજ્ય કક્ષાના અતુલ્ય વારસો”આઈડેન્ટિટી એવોર્ડ” થકી સન્માનિત કરાયા*
બોટાદનું અણમોલ રત્ન અને અસંખ્ય સન્માનો થકી બોટાદનું,કાઠી દરબાર સમાજનું અને શિક્ષક સમાજનું ગૌરવ એવાં મૂળ બરવાળા તાલુકાના...
