*જોડિયા તાલુકાના પીઠડ ગામે પીઠડ તાલુકા શાળા ના તમામ 261 વિદ્યાર્થીઓને મુંબઇ નાદાતા *પીઠડીયા પરિવાર દ્વારા* *સ્વેટર_અને_સ્કૂલ_શૂઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું*
શરદ એમ.રાવલ.. હડિયાણા. સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘણા વિદ્યાર્થીઓ પાસે પગ માં પહેરવા માટે ચપ્પલ પણ નથી હોતા. આવા...
