*HELLO MORBI:જોડીયા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર અપાયું*
(લલીત નિમાવત દ્વારા*)જોડીયા તા ૧ આજરોજ શ્રી જોડીયા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પારષોત્તમભાઈ રૂપાલાએ...
