*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે યોજાયેલ સ્મૂહજ્ઞાન સ્પર્ધામાં મોરબી શાખાની ટીમ પ્રથમ નંબરે*
મોરબી:તા ૨૯ ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં...
