• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર જનક રાજાનો આજે જન્મદિવસ છે. મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામે તા. 05 ડીસેમ્બરના રોજ જન્મેલા જનક રાજા વધુ અભ્યાસ અર્થે મોરબી સ્થાયી થયા હતા. તો તેઓ લોકાર્પણ દૈનિક ન્યુઝ પેપર , અને ઈન ગુજરાત ન્યુઝ, સાથે જોડાઈને લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા કાર્યરત રહ્યા છે.

પત્રકારત્વ ઉપરાંત જનક રાજા સામાજિક સેવાકાર્યમાં પણ આગળ જોવા મળે છે. તેઓ હાલ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ,અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, સહિત વિવિધ સંસ્થાઓમાં સભ્ય છે તેમજ મોરબીની સિવિલ હોસ્પિટલમાં તેઓ સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકારમિત્રો, તેમના પરિવાર-સ્નેહીઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. તેમના મોબાઈલ નં 9099115315,8320887013 પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૩ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:મોરબીના મુસ્લિમ સુમરા સમાજના આશિકે કામુશા પીર એવા અહેમદભાઈ સુમરા પગપાળા મોરબી થી બાવળાવદર મોડી રાત્રે રવાના થશે*

editor

*HELLO MORBI:ટંકારા તાલુકાના મિતાણા ગામ સામે રોડ ઉપરથી ટાટા ટ્રકમાં ભરેલ વિદેશીદારૂના જંગી જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment