• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ના હરીપર ગામે મહિલા પેનલ નો ભવ્ય વિજય સરપંચ તરીકે દિવાળીબેન ચોધરી 253 મતો થી વિજેતા*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તા 21 આજરોજ સરપંચો નીચૂંટની ના પરિણામ જાહેર થયેલ તેમાં હરીપર ગામના મહિલા સરપંચ તરીકે દિવાળીબેન નો 253 મતો થી વિજય થયો હતો.                દિવાળીબેન ના ભવ્ય વિજય ને નારિકો સન્માન દો ઓર ઉસ્કે સસ્કત હથોમે કમાન દો ના સૂત્રોચાર સાથે વિજય મનાવાયો હતો

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી ના ધારાસભ્ય શ્રી તમારા ઓડિયો વીડિયો બહુ સાંભળ્યા હવે નક્કર કામગીરી કરો.કોગ્રેસ*

editor

**જોડિયાં ની બાલંભા તાલુકા પંચાયત ની સીટ ના કોંગ્રેસ ના ઉમેદવાર ઉમેદવાર રમાબેન સવાણી એ મતદારો નો આભાર વ્યકત કર્યો*

Hello Morbi

Leave a Comment