• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઈન્સ્પાયર એવોર્ડ ૨૦૨૧ ના ઘાંટવડ કન્યા શાળા ની ત્રણ કન્યા ની પસંદગી કરવામાં આવી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામ માં કન્યા શાળા માં દરેક રીતે અવ્વલ આવવામાં અને શિક્ષણ લેવલ હંમેશા અગ્રેસર રહે છે

જેમાં શિક્ષણ હોય રમત ગમત હોય અથવા દરેક સ્પર્ધામાં ઘાંટવડ કન્યા શાળા હમેશા મોખરે હોય ત્યારે આજે પુરા ઘાટવડ ગામ નું નામ આ ત્રણ બાળા એ રોશન કર્યું હતું

જેમાં (૧)પટેલ પલ બેન (૨) ચુડાસમાં લક્ષિતા બેન અને (૩)મકવાણા જાનવી બેન આ ત્રણ બાળા એ ઘાંટવડ ગામ અને ઘાંટવડ કન્યાશાળા અને તેના શિક્ષકો અને આચાર્ય નું આપનું નામ ઉજળું કરી દીધું હતું

આ ત્રણ બાળા દ્વારા બનાવેલ કૃતિ પસંદ થતા શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે આ તકે ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી પ્રકાશભાઈ વાઘેલા અને એસ.એમ.સી અધ્યક્ષ સુરેશભાઈ બાબરિયા તથા મુસ્લીમ એકતા મંચ કોડીનાર તાલુકા પ્રમુખ શબ્બીર ભાઈ સેલોત તથા વિપુલ ભાઈ પરમાર ત તથા યોગેન્દ્ર સિંહ ઝાલા તથા રાણા ભાઈ પરમાર તથા પુરા smc થરફથી અને ગ્રામજનો ત તથા શાળા પરિવાર તેમજ આચાર્ય શ્રી અશોકભાઈ પરમાર દ્વારા અભિનંદન પાઠવેલ છે

 

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં બુટવડા, રામપર, ખોડ, ચંદ્રગઢ, ચાંચાંવદરડા, મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું*

editor

*HELLO MORBI: જશાપર પ્રાથમિક શાળાના શિક્ષકની ઉત્કૃષ્ટ કામગીરી*

editor

*HELLO MORBI:નવયુગ BBA કોલેજના વિદ્યાર્થીઓએ હિંગોળગઢ અભયારણ્ય ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં તાલીમ મેળવી.*

editor

Leave a Comment