• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયા નુ વિતરણ*

*જલારામ મંદિર ના અડદીયા બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા શુધ્ધ તેલ માંથી ઉંધિયુ બનાવવા મા આવશે*

 

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલ માંથી બનેલ ઉંધિયા વિતરણ નુ આયોજન કરવા મા આવેલ છે. મોરબી જલારામ મંદિર ના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવા મા આવશે. ઉંધિયુ પ્રતિકીલો રૂ.૧૪૦ ના ભાવે ઉપલબ્ધ રહેશે. ઉંધિયા વિતરણ તા.૧૪-૧-૨૦૨૨ મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાક થી શહેર ના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી થશે. ઉંધિયુ મેળવવા એડવાન્સ બુકિંગ માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ, દરિયાલાલ આલુભંડાર-શાકમાર્કેટ, સુરેશ કાપડ ભંડાર-જેઈલ રોડ, પોપટ પાન-સામા કાંઠે, ગુડી પાર્લર-સામાકાંઠે, રાજુભાઈ ગીરનારી-જુની દાણાપીઠ તથા જલારામ પાર્ક-નવલખી રોડ, પુજારા સિઝન સ્ટોર્સ- વાવડી રોડ, પરમાર ઈલેક્ટ્રોનિક્સ- ત્રિકોણ બાગ, હરીશભાઈ રાજા- સરદાર રોડ નો સંપર્ક કરવા સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી એ યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*ધનવાન ભારત પાર્ટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોનાં સરપંચોને વેતન આપીને ભ્રષ્ટાચાર અટકાવવા ગ્રામ્ય વિસ્તારના મંત્રીને પત્ર પાઠવી*

Hello Morbi

*HELLO MORBI: વાવાઝોડાના સંદર્ભે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા લેવાયો અગત્યનો નિર્ણય*

editor

*HELLO MORBI:સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ ગામ ખાતે સરપંચનવનીતભાઈ ની ઉમદા કામગીરી*

editor

Leave a Comment